31/12/2019
લેઝીમ અને ડમ્બેલ્સ :-
લેઝીમ અને ડમ્બેલ્સ :-
શાળામાં બાળકો માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું ખુબ જ મહત્વ છે જેના માટે શાળા કક્ષાએ બાળકોને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. જેમાની એક પ્રવૃતિ નું નામ છે લેઝીમ અને ડમ્બેલ્સ. આ પ્રવૃતિ શાળાના C.P.ED. શિક્ષકશ્રી કાછડ હેતલબેન દ્વારા દર શનિવારે નિયમિત ધોરણે કરાવવામાં આવે છે.
ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-
ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે.
સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે.
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે.
સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે.
ધોરણ ૩ અને ૫ ભાષાદિપ કાર્યક્રમ :-
ધોરણ ૩ અને ૫ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-
ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી ધીરૂભાઇ ગોપાણી દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
ધોરણ ૬ ભાષાદિપ કાર્યક્રમ :-
ધોરણ ૬ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
ધોરણ ૭ ભાષાદિપ કાર્યક્રમ :-
ધોરણ ૭ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગશિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
ધોરણ ૮ ભાષાદિપ કાર્યક્રમ :-
ધોરણ ૮ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી હંસાબેન ગોહેલ દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
Subscribe to:
Posts (Atom)