31/12/2019

લેઝીમ અને ડમ્બેલ્સ :-

લેઝીમ અને ડમ્બેલ્સ :- 
                                           શાળામાં બાળકો માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું ખુબ જ મહત્વ છે જેના માટે શાળા કક્ષાએ બાળકોને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. જેમાની એક પ્રવૃતિ નું નામ છે લેઝીમ અને ડમ્બેલ્સ. આ પ્રવૃતિ શાળાના C.P.ED. શિક્ષકશ્રી કાછડ હેતલબેન દ્વારા દર શનિવારે નિયમિત ધોરણે કરાવવામાં આવે છે. 





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો