31/12/2019

ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી ધીરૂભાઇ ગોપાણી દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો