31/01/2025

26 જાન્યુ 2025 (76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી )

             શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે 76 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીક સંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી  ગત વર્ષે ધોરણ 5 થી 10 માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને પુરસ્કાર આપવામાં આવેલ હતા. 

















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો