31/01/2025

રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ "સ્વ-રક્ષણ" તાલીમ વર્ષ:-2024-25

 શ્રી મોટી વાવડી પ્રા.શાળા તા:-ધોરાજી જી:-રાજકોટ ખાતે ધોરણ થી માં અભ્યાસ કરતી કન્યાઑ માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નકકી કરેલ એજન્શી દ્વારા સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવે છે. કુલ 36 વિઝિટ દ્વારા કન્યાઓને પંચીગબ્લોકિંગરેસ્લિંગજુડો-કરાટેફાઇટ જેવી પાયાની સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે. 

ટ્રેનર નું નામ:- નરેન્દ્રભાઇ ચાવડા







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો