GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર જેવા વિષય ના તાસ દ્વારા શારીરિક શિક્ષણ માં માસ્પીત્તી અને કોમ્પ્યુટર વિષયમાં પેઈન્ટ પ્રોગ્રામનો ઉપયોગ અને તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.