27/06/2024

ઇકો કલબ અંતર્ગત પ્રવૃતિ:- 2024-25

                                          શાળા કક્ષાએ  ઇકો કલબ પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં ફૂલ છોડના કુંડામાં છાણીયું ખાતર નાખવામાં આવ્યું તેમજ પ્રિમોન્સુન અંતર્ગત ફૂલ છોડના કુંડાને ફૂલ છોડના વાવેતર પહેલા ખેતરાઉ નવી માટી તેમજ  સેન્દ્રીય ખાતરથી તૈયાર કરવામાં આવ્યા. 












No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો