31/03/2024

તાસ પધ્ધતિ (કાર્યાનુંભવ અને કોમ્પ્યુટર)

 

                        GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને કાર્યાનુંભવ અને કોમ્પ્યુટર જેવા વિષય ના તાસ દ્વારા  કોમ્પ્યુટર ના જુદા જુદા સોફટવેર અને હાર્ડવેર અને તેના ઉપયોગ ની સમજ તેમજ કાર્યનુભવ વિષય અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ કઇ રીતે બાંધવો અને ફરકાવવો તેનુ પ્રશિક્ષણ  સમજ અને માર્ગદર્શન. 












No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો