31/03/2024

NMMS, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ EXAM પૂર્વ તૈયારી વર્ષ:- 2023-24

                                  શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત 6 વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૨ સુધીમાં  બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે.  રાજય પરિક્ષા  બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:-  ના વિદ્યાર્થીઓ માટે NMMS તેમજ જ્ઞાન સાધનાની સ્કોલરશીપ  એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે રાજય કક્ષાએ થી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ ને બાળકો દ્વારા નિયમિત જોવામાં આવે છે.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો