ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારાબાળકો નેસરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધકરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.
31/01/2024
28/01/2024
26 જાન્યુ 2024 (75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી )
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે 75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીક સંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી ગત વર્ષે ધોરણ 5 થી 10 માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને પુરસ્કાર આપવામાં આવેલ હતા.
6 થી 8 હિન્દી ભાષા શિક્ષણ પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી અસ્મિતાબેન ઝણકાત દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.
6 થી 8 ગણિત વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને સ્માર્ટ કલાસ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ આપવામાં આવી હતી
ધોરણ 3 થી 5 પર્યાવરણ શિક્ષણ પ્રવૃતિઓ
ધોરણ 3 થી 5 માં પર્યાવર્ણ શિક્ષણ અંતર્ગત જ્ઞાનસહાયક અને વિષય શિક્ષક્ષરી ભરતભાઇ નકુમ દ્વારા બાળકકોને અધ્યયન નિષ્પત્તિ ની સમજ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
17/01/2024
ધોરણ 3 થી 5 ગણિત વિષય પ્રવૃતિઓ
ધોરણ 3 થી 5 માં ગણીત વિષયની વિવિધ પ્રવૃતિઓ ગણિત વિષય શિક્ષક્ષરી દ્વારા કરવવામાં આવેલ હતી. કાઠી અધ્યયન નિષ્પત્તિઓ ને સરળ સમાજ આપવામાટે જે ખૂબ ઉપયોગી બની હતી
માર્ગદર્શક શિક્ષકશ્રી :- અંકિતભાઈ ડાંગર
બાળવાટિકા અને પ્રજ્ઞા અભિગમ પ્રવૃતિઓ:-
શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ અંતગર્ત તેમજ બાળવાટીકા વર્ગમાં ગણિત ગમ્મત તેમજ ભાષા સજજતા ની અને ભાષા શુધ્ધિ ની એકટીવીટી કરવામાં આવી હતી. શાળાના પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને અલ્પાબેન ગોવાણી દ્વારા પ્રજ્ઞા અભિગમ દ્વારા ગુજરાતી અને ગણિત શિક્ષણ માં નિચે મુજબ ની એકટીવીટી કરવામાં આવેલ હતી...
MDM
શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળામાં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ શીખે તે માટે મધ્યાહન ભોજન લેતા પહેલા હાથ ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ "સ્વ-રક્ષણ" તાલીમ વર્ષ:-2023-24
શ્રી મોટી વાવડી પ્રા.શાળા તા:-ધોરાજી જી:-રાજકોટ ખાતે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી કન્યાઑ માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નકકે કરેલ એજન્શી દ્વારા સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવે છે. કુલ 36 વિઝિટ દ્વારા કન્યાઓને પંચીગ, બ્લોકિંગ, રેસ્લિંગ, જુડો-કરાટે, ફાઇટ જેવી પાયાની સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે.
ટ્રેનર નું નામ:- દેવયાનીબેન બગડા