બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળાકક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને શા.શી. ની માસ પિટ્ટી સમૂહ કવાયત કરાવવામાં આવે છે. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે. કાર્યનુભવ વિષ્યના શિક્ષણ ના કારણે બાળકો રાષ્ટ્ર ધ્વજ ને બાધતા શીખે છે. અને નાના-મોટા ઘર ના કમો મા સામેલગીરી કેળવે છે.
માર્ગદર્શક શિક્ષક:- નિર્મળસિંહ બી વાળા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.