સૂર્યનમસ્કાર 12 આસનોની સરળ શ્રેણી છે. સૂર્યદેવને દેવોમાં સૌથી અગ્રીમ દરજ્જો
આપવામાં આવે છે, સૂર્ય દેવ વગર પૃથ્વી ઉપર જીવન શક્ય
બની શકે નહીં, આથી સૂર્યદેવનો આભાર માનવા તેમજ તન
અને મનની તંદુરસ્તી માટે સૂર્યનમસ્કાર ખૂબ જ ઉપયોગી બની છે. શાળા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.