31/10/2023

UCO BANK-SUPEDI આયોજિત નિબંધ સ્પર્ધા ૨૦૨૩-૨૪

  UCO બેન્ક સૂપેડી દ્વારા સતર્કતા જાગૃક્ત્તા સપ્તાહ "Vigilance Awareness week" અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ આ અંતર્ગત નિબંધ સ્પર્ધા નું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલું હતું. જેમાં UCO BANK સૂપેડી નાં બેંક મેનેજર દ્વારા રૂબરૂ મુલાકાત અને માર્ગદર્શન શાળાના બાળકોને આપવામાં આવેલ હતું. બાળકોએ પણ ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના સંચાલન અને વ્યવસ્થાની કામગીરી શાળાના આચાર્યશ્રી નિર્મળ સિંહ વાળા અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકશ્રી અસ્મીતાબેન ઝણકાત દ્વારા કરવામાં આવી હતી. 

ઉપરોકત સ્પર્ધામાં નીચે મુજબના વિદ્યાર્થીઓનો વિજેતા ક્રમ રહ્યો હતી.

પ્રથમ કર્માંક ખોખર તાની ગુલાબભાઈ ધોરણ ૮

દ્રુત્ય ક્રમાંક પારઘી સ્નેહલ હિતેન્દ્રભાઈ ધોરણ ૮

તૃત્ય ક્રમાંક બસિયા સાક્ષી કેતનભાઈ ધોરણ 7






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો