31/10/2023

ધો:- ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિ

               ધોરણ:- ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન માં વિષય શિક્ષક અસ્મિતાબેન ઝણકાત દ્વારા વર્ગખંડમાં અભ્યાસક્રમ ને અનુરૂપ અધ્યયન નિષ્પતિ સિધ્ધ થાય તે માટે વિવિધ પ્રોજેકટ વર્ક કરવામાં આવ્યું હતું.

વિષય:-  ધોરણ :-૬ મહાજનપદ અને રાજધાની

સાથોસાથ બાળકોમાં લોકશાહીના મુલ્યો પ્રસ્થાપિત થાય તે માટે શાળા કક્ષાએ વર્ગ ચુંટણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.










No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો