31/10/2023

પ્રથમ સત્રાંત્ર પરીક્ષા Allocating And Planning ૨૦૨૩-૨૪

                           પરીક્ષામાં  ભોંયતળિયા પર ચોક થી સીટ નંબર લખવા અને બાળકો ત્યાં બેસે તેના કરતા ડિજિટલ ઉપયોગ દ્વારા ડેસ્ક પર વિદ્યાર્થીની સીટ નંબર સ્ટીકર દ્વારા લગાવવામાં આવ્યા.. ધોરણ 3 થી 5 નું સ્ટીકર કોડ વાઇટ કલર  અને 6 થી 8 માં ગુલાબી કલર સાથેના કલર કોડમાં રાખવામાં આવ્યા સાથોસાથ GCERT ની સુચના મુજબ જીગ્જેગ મુજબની બેઠક વ્યવસ્થા.  (2018 થી સતત આ રીતે પરીક્ષાખંડ માં થતી કામગીરી)

                                                         સમર્ગ આયોજન અને વ્યવસ્થાપન:- HTAT આચાર્ય શ્રી નિર્મળસિંહ વાળા તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શ્રી  જનકભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું હતું. 






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો