31/10/2023

ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી

      ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારા બાળકો  ને સરળતાથી  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ કરી  અને  મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે વિષય - હિન્દી " ભરત" નાટ્યકરણ દ્વારા પાઠની રજૂઆત કરવામાં આવી હતી.

                              આ ઉપરાંત ધોરણ ૮ માં અંગ્રેજી વિષયમાં પણ વાદ-સંવાદની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.  અને ધોરણ ૬ માં UNIT-4 અંતર્ગત પ્રોજેકટ વર્ક કરાવવામાં આવ્યું હતું. 














No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો