29/09/2023

બાળ વાટીકા પ્રવૃત્તિ:-

                                ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા કક્ષાએ બાળવાટીકા શરૂ કરવામાં આવેલ છે. આ બાલવાટીકાના બાળકોને શાળા તત્પરતા માટે આનદદાયી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેથી બાળકને શાળામાં આવવું ગમે અને ભણવું ગમે..... 

માર્ગદર્શક શિક્ષકશ્રી:- 1) અલ્પાબેન ગોવાણી 2) પ્રવિણાબેન જીવાણી











No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો