29/09/2023

ધોરણ ૩ થી ૫ અંગ્રેજી વિષય પ્રવૃતિઓ

                                                    ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી અઘેરા જસ્મીનાબેન  દ્વારા ધોરણ ૫ નાં ગણિત  વિષય અંતર્ગત બાળકોને વિવિધ  પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય અને પ્રવુંતીનું નામ નીચે મુજબ છે. 

ધોરણ ૩, વિષય  - ગણિત, ' ૫ - આકાર અને ભાત '

ભૌમિતિક આકારોના મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓ આકારને સમજશે, ધાર ખૂણા અને વક્ર સપાટીની સમજ સ્માર્ટ બોર્ડ દ્વારા આકૃતિ નું નિદર્શન કરી વિદ્યાર્થી તેની સમજ મેળવશે.

 વક્ર સપાટીની સમજ સ્માર્ટ બોર્ડ દ્વારા આકૃતિ નું નિદર્શન કરી વિદ્યાર્થી તેની સમજ મેળવશે.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો