"આઝાદી કા અમૃત મહોત્સવ" - હર ઘર તિરંગા સ્પર્ધા અંતર્ગત કલા ઉત્સવ ૨૦૨૨ માં શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નીચે મુજબ ની સ્પર્ધાઓ સામેલ હતી.
- ૧) ચિત્ર સ્પર્ધા
- ૨) બાળ કવિ સ્પર્ધા
- ૩) ગાયન સ્પર્ધા
- ૪) વાદન સ્પર્ધા
ઉપરોકત સ્પર્ધામાં શ્રી મોતી વાવડી પ્રા.શાળાના બાળકો CRC કક્ષા એ અને તાલુકા કક્ષાએ વિજેતા બન્યા હતા. અને જીલ્લા કક્ષાએ ભાગ લેવા માટે સામેલ થયા હતા જેની યાદી અને સ્પર્ધાના ફોટોગ્રાફ સામેલ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.