ધોરણ ૬ થી ૮ માં અંગ્રેજી વિષયના શિક્ષણ માટે વિવિધ પ્રવૃતિઓ લર્નિંગ મટીરીયલ નાં માધ્યમથી કરવામાં આવી હતી જેના દ્વારા બાળકો સરળતાથી અંગ્રેજી વિષયનું શિક્ષણ મેળવી શકે અને કઠીનબિંદુનો મહાવરો કરી શકે. સાથોસાથ G-SHALA APP નો જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત ઉપયોગતો ખરો જ....
(માર્ગદર્શક શિક્ષક:- ગોહેલ હંસાબેન)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.