30/07/2022
STD 6 TO 8 ENGLISH ACTIVITIES AND G-SHALA APP IN GYANKUNJ
26/07/2022
ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP ઉપયોગ
ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP નાં સયુકત ઉપયોગ કરી ગણિત જેવા વિષયની સમજ જ્ઞાન કુંજ પ્રોજેકટ મારફત અને G-SHALA APP નાં માધ્યમથી સ્માર્ટ કલાસમાં આપવામાં આવી હતી. (માર્ગદર્શક શિક્ષક જનકભાઈ અગ્રાવત)
ધોરણ ૫ ગમ્મત સાથે જ્ઞાન વિષય ગણિત
ધોરણ ૫ માં ગમ્મત સાથે ગણિત વિષયનું જ્ઞાન આપવામાં આવે છે જે અંતર્ગત આકાર અને ખૂણા એકમ ની સમજુતી લર્નિંગ મટીરીયલ દ્વારા આપવામાં આવી હતી (માર્ગદર્શક શિક્ષક;- અઘેરા જસ્મીનાબેન)
ધોરણ ૨ મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ
ધોરણ ૨ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ કરવામાં આવે હતી (માર્ગદર્શક શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન)
ધોરણ ૧ વિધ્યાપ્રવેશ અંતર્ગત કોલાજ વર્ક
ધોરણ ૧ વિધ્યાપ્રવેશ કાર્યક્રમ અંતર્ગત કોલાજ વર્ક કરવામાં આવ્યું હતું (માર્ગદર્શક શિક્ષકશ્રી હેતલબેન કાછડ)
23/07/2022
બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ
વાલી મિટીગ અને વાર્ષિક પરીક્ષા ૨૦૨૧ વાલીઓ માટે બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ
ગુરુ પૂર્ણિમા ઉજવણી ૨૦૨૨
હિન્દુઓ આધ્યાત્મિક ગુરુઓને અગત્યનો મહત્વ આપે છે-ધર્મ અને આધ્યાત્મિક વિકાસના મુદ્દે શિક્ષકો. ગુરુઓને વ્યક્તિગત અને અમર વચ્ચેની એક કડી તરીકે ગણવામાં આવે છે, જેથી તેઓ ક્યારેક ભગવાન સાથે સરખાવાય છે. જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેનાથી તેને મહિમા આપે છે, તેમ જ બધા શિષ્યો ચંદ્રની જેમ ચમકતા હોય છે જે તેમના ગુરુઓમાંથી બહાર આવેલાં આધ્યાત્મિક પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. કોઈ આશ્ચર્ય નથી, તો પછી, હિન્દુ ધર્મ ગુરુને સમર્પિત કરવા માટે સમર્પિત પવિત્ર દિવસ પૂરો પાડે છે.
ગુરુ પૂર્ણિમા શું છે?
હિન્દૂ મહિનાના આષાદ (જુલાઈ-ઓગસ્ટ) માં પૂર્ણ ચંદ્ર દિવસ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ તરીકે જોવામાં આવે છે , જે મહાવી વેદ વ્યાસની યાદમાં પવિત્ર છે. બધા હિન્દુઓ આ પ્રાચીન સંતના ઋણી છે, જેમણે ચાર વેદને સંપાદિત કર્યા હતા અને 18 પુરાણો , મહાભારત અને શ્રીમદ ભાગવતમને લખ્યું હતું. દત્તાત્રેય, ગુરુના ગુરુ તરીકે ગણવામાં આવે છે, પોતે ગુરુ પૂર્ણિમા દ્વારા શિક્ષિત હતા. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
બાળમેળો અને લાઈફ સ્કીલમેળો ૨૦૨૨
શ્રી મોટી વાવડી પ્રા.શાળામાં જુલાઈ ૨૦૨૨ માં ધોરણ ૧ થી ૫ માં બાલમેળો અને ધોરણ ૬ થી ૮ માં લાઈફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને ખુબ આંનદ આવ્યો હતો અને ગમ્મત સાથે જ્ઞાન મેળવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.