23/07/2022

બાળમેળો અને લાઈફ સ્કીલમેળો ૨૦૨૨

                                          શ્રી મોટી વાવડી પ્રા.શાળામાં જુલાઈ ૨૦૨૨ માં ધોરણ ૧ થી ૫ માં બાલમેળો  અને ધોરણ ૬ થી ૮ માં લાઈફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને ખુબ આંનદ આવ્યો હતો અને ગમ્મત સાથે જ્ઞાન મેળવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 





















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો