30/06/2022

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2022

                                                                         શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે  મોટીવાવડી પ્રાથમિક શાળા માં રાજ્ય નાં નાયબ વન સરક્ષક  શ્રી તુષારભાઈ પટેલ સાહેબ,ધોરાજી  પ્રાંત અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર  શ્રી લીખીયા સાહેબ, ધોરાજી તાલુકાના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ , ધોરાજી તાલુકાના બી આર સી શ્રી અમિત ભાઈ વિરોજા સાહેબ , સી આર સી શ્રી શૈલેશ ભાઈ બોરીચા  તથા સુરેશ ભાઈ તથા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ભાવના બેન કોરડીયા , ગ્રામ પંચાયત નાં ઉપ સરપંચ વજુબાપા ચીકાણી,તલાટી મંત્રી શ્રી લલિત ભાઈ સોલંકી , ગ્રામ પંચાયત નાં સભ્ય શ્રીઓ,  SMC  મોટી વાવડી નાં  સભ્યો, ગ્રામ જનો,ગામ ની સેવા કીય પ્રવૃતિ સાથે જોડાયેલી સંસ્થા ઓ, હાઇ સ્કૂલ નો સ્ટાફ ગણ વાલી શ્રી ઓ એ ધોરણ 1 માં અને આંગણવાડી નાં બાળકોને પ્રવેશ આપવ્યો અને CRC સુપડી ને ક્લસ્ટર નો રિવ્યૂ મીટીંગ કરવામાં આવી તેમજ સરકાર શ્રી નાં શિક્ષણ નાં  કાર્યક્રમો ની સમીક્ષા કરીને શાળા ની સિધ્ધિ ઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા .

















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો