30/06/2022

અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત

                                અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામક ના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી / SCHOOL INSPECTOR  નિર્મળસિંહ વાળા તેમજ શાળા પરિવાર ના શિક્ષકમિત્રો દ્વારા બાળકોને આપવામાં આવી હતી.  જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો