23/07/2022

વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦૨૨

                                                                    શ્રી મોટી વાવડી  પ્રા.શાળા તેમજ મોટી વાવડી ગામ કક્ષાએ માં વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ્મજ આ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  આ કાર્યક્રમમાં તાલુકાકક્ષાના  અને ગામ્ય કક્ષાના અધિકારીશ્રી તેમજ પદાધીકારીશ્રી હાજર રહ્યા હતા. 



















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો