30/09/2019

એસ.એમ.સી. મિટીંગ :-

એસ.એમ.સી. મિટીંગ :- 
                                                  શાળા કક્ષાએ શાળાના મેનેજમેન્ટ અને સુચારૂ આયોજન માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કામ કરે છે. શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દ્વારા સ્મયાંતરે શાળાના આગામી આયોજન - શાળા વિકાસ - શાળા સંયુકત ગ્રાંટ તેમજ શાળામાં સોશીયલ ઓડીટ જેવી  અગત્યની  બાબતો માટે  SCHOOL MANAGEMENT COMMITTEE  ની મિટીંગમાં ચર્ચા અને વિચારણા કરવામાં આવે છે અને  અમલવારી કરવામાં આવે છે. 








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો