30/09/2019

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯-૨૦

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯-૨૦ :- 
                                             ચાલુ માસ દરમિયાન સી.આર.સી.કક્ષા નું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ યોજાયું હતું જેમાં શાળાના ગણિત - વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત તેમજ બાળવૈજ્ઞાનિક મારડીયા નેનશી, વડગામા પાયલ, રાઠોડ રોનક, ગોંડલિયા કેવલ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક ક્રુતિ રજૂ કરવામાં આવેલ હતી. તેમજ સી.આર.સી. કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ માં ભાગ લીધો હતો. 







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો