એકમ કસોટી :-
ધોરણ ૩ થી ૮ માં શાળામાં દર શનિવારે શિક્ષણ વિભાગ ગાંધીનગર ના આદેશ અને સુચના મુજબ આપેલ સમય પત્રક અને વિષય મુજબ શાળામાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. અને આ કસોટી દ્વારા નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. એકમ કસોટીના મોનિટરિંગ સંદર્ભે આ માસ દરમિયાન સી.આર.સી.કો-ઓર્ડી. શૈલેષભાઈ બોરિચા તેમજ બીઆર.સી.કો-ઓર્ડી. અમિતભાઈ વિરોજા દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. અને એકમ કસોટી માં સતત સારૂ પ્રદર્શન કરનાર બાળકોને બૉલપેન આપી તેમનો ઉત્સાહ વધારેલ હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.