ધોરણ ૬ થી ૮ સા.વિ. શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ સૌરપરિવાર પ્રોજેકટ, પ્રાકૃતિક આપતિ પ્રોજેકટ તેમજ ૩D રોટેશન ઓફ અર્થ વિથ ટુડેયસ જેવી એકટીવીટી કરવામાં આવેલ હતી.
Tjokduyjdjol
ReplyDelete