તાસ પધ્ધતિ (સંગીત):-
GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. અને સંગીત વિસારદ શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને સંગીત ના તાસ દ્વારા ઢોલક અને હાર્મોનિયમ ની સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.