તાસ પધ્ધતિ (ચિત્ર):-
GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ શૈક્ષણિક વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને ચિત્ર ના તાસ દ્વારા પ્રદાર્થ ચિત્ર, નેચર જેવા ચિત્ર વિષય ના વિવિધ પ્રકારો ની સમજ અને કાર્ય.....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.