ગણિત-વિજ્ઞાન કીટ (NCERT) અને વિજ્ઞાનપ્રોયોગશાળા ઉપયોગ:-
શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાંં આવે છે. જેમાં શાળાના ધોરણ :- ૬ થી ૮ ના બાળકો ને સ્લાઇડ દ્વારા વિવિધ કોષીય માહીતી તેમજ વિજ્ઞાન ની કીટ ના વિવિધ સાધનોનો ઉપયોગ અને પરિચય આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.