SMC મિટીંગ અને તાલીમ :-
શાળાકક્ષા એ શાળાના સુસંચાલન અને શાળાના વિકાસ તેમજ શાળાની આગામી આયોજન માટે SMC મિટીંગ ખુબ જ આવશ્યક અને જરૂરી છે. જે એક શ્રેષ્ઠ શાળાનો પાયો છે. શાળા કક્ષાની જરૂરિયાત અને તેના માટેની કામગીરી, ગ્રામ કક્ષાનો સામાજીક,આર્થીક સહયોગ અને વાલીઓ માં જાગૃત્તા માટે શાળા કક્ષાએ નિયમિત અને સમયસર SMC મિટીંગ રાખવામાં આવે છે. જેમા સભ્ય સચિવ તરિકેની કામગીરી શાળાના આચાર્યશ્રી વાળાનિર્મળસિંહ દ્વારા બજાવામાં આવેલ હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.