29/08/2018

જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય સાથે શૈક્ષણિક એકટીવીટી

જ્ઞાનકુંજ  પ્રોજેકટ કાર્ય સાથે શૈક્ષણિક એકટીવીટી:- 
શાળાના ટેકનોસેવી શિક્ષક મિત્રો દિવ્યેશભાઇ કોટડીયા- જનકભાઇ અગ્રાવત તેમજ હંસાબેન ગોહેલ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ધોરણ :- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ કાર્ય તેમજ માર્ગદર્શન અને કઠિન બિંદુનો મહાવરો અને તેની સમજ.

















મિશન વિદ્યા

મિશન વિદ્યા 
      શાળા કક્ષાએ આ માસ દરમિયાન શિક્ષણવિભાગની સુચના અને આદેશ અન્વયે ધોરણ ૬ થી ૮ ના પ્રિય બાળકોને શાળાના ધોરણ ૬ થી ૮ ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકશ્રી દિવ્યેશભાઇ, જનકભાઇ અને હંસાબેન  દ્વારા ઉપચારાત્મક કાર્ય કરવવામા આવ્યુ. 








રક્ષાબંધન ની ઉજવણી

રાખડી સ્પર્ધા :- 
     શાળાકક્ષા એ ધોરણ:-૩ અને ધોરણ:-૫ માં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા વિજેતા બાળકોને વર્ગશિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા ઇનામ સ્વરૂપે નાનીભેટ આપીને તેમના ઉત્સાહ માં વધારો કરવામાં આવ્યો હતો 











વાલી સંંપર્ક

વાલી સંંપર્ક :- 

                                                                   શાળાકક્ષા એ અનિયમિત બાળકોનો શાળાના આચાર્યશ્રી વાળા  નિર્મળસિંહ,  શિક્ષકશ્રી ધિરૂભાઇ,  જનકભાઇ,  દિવ્યેશભાઇ,  જસ્મિનાબેન, હંસાબેન , બી.આર.પી. , સી.આર.સી.કો-ઓર્ડીનેટર તેમજ એસ.એમ.સી. ના સભ્યો દ્વારા ડોર ટુ ડોર વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો. તેમજ બાળકોની નિયમિતતા બાબતે વાલીઓમાં  સમજ અને તેની ગંભીરતા સમજાવામાં આવી. અનિયમિત બાળકોને શાળા એ નિયમિત લાવવામાં એક જનજાગ્રુતિ માટે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો.









ગમ્મત સાથે જ્ઞાન

ગમ્મત સાથે જ્ઞાન 
     શાળામાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે માટે શાળા શિક્ષક દ્વારા કઠીન બિંદુ નો મહાવરો ટી.એલ.એમ દ્વારા તેમજ અન્ય મુુુર્ત-વસ્ત્તુ દ્વારા સમજ અને માર્ગદર્શન પ્રજ્ઞા વર્ગ મા પ્રજ્ઞા શિક્ષકશ્રી દ્વારા પ્રજ્ઞાની ગણિત કીટ નો મહત્તમ શૈક્ષણિક ઉપયોગ 









મહિલા શિક્ષણદિન ની ઉજવણી

મહિલા શિક્ષણદિન ની ઉજવણી :- 
શાળાકક્ષાએ તા:-૦૭.૦૮.૨૦૧૮ ના રોજ મહિલા શિક્ષણદિન ની  ઉજવણી કરવામાંં આવી જેમા શાળા કક્ષાએ આંગણવાડી ના બહેનો તેમજ શાળા મહિલા શિક્ષક દ્વારા બાળકોને મહિલા શિક્ષણ તેમજ તેના મહત્વ વિશે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યુ હતુ. 




સ્ટાફ મિટીંગ

સ્ટાફ મિટીંગ :-
    
     શાળાકક્ષા એ શાળા પરિવાર દ્વારા એટલેકે શાળાના તમામ શિક્ષક મિત્રો ની સામુહિક ભાગીદારી , ટીમ વર્ક ખુબ જ જરૂરી અને અગત્યની બાબત છે.  જે માટે શાળાની સ્ટાફ મિટીંગ મા ચાલુ માસ દરમિયાન કરવાના થતા શૈક્ષણિક અને સહાભ્યાસિક કાર્ય ની ચર્ચા અને આગામી એકશન પ્લાન માટે  શિક્ષક મિટીંગ 
    

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો