જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય સાથે શૈક્ષણિક એકટીવીટી
જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય સાથે શૈક્ષણિક એકટીવીટી:-
શાળાના ટેકનોસેવી શિક્ષક મિત્રો દિવ્યેશભાઇ કોટડીયા- જનકભાઇ અગ્રાવત તેમજ હંસાબેન ગોહેલ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ધોરણ :- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ કાર્ય તેમજ માર્ગદર્શન અને કઠિન બિંદુનો મહાવરો અને તેની સમજ.
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.