મહિલા શિક્ષણદિન ની ઉજવણી
મહિલા શિક્ષણદિન ની ઉજવણી :-
શાળાકક્ષાએ તા:-૦૭.૦૮.૨૦૧૮ ના રોજ મહિલા શિક્ષણદિન ની ઉજવણી કરવામાંં આવી જેમા શાળા કક્ષાએ આંગણવાડી ના બહેનો તેમજ શાળા મહિલા શિક્ષક દ્વારા બાળકોને મહિલા શિક્ષણ તેમજ તેના મહત્વ વિશે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યુ હતુ.
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.