શાળા કક્ષાએ બાળકોના પીવાના પાણી અને વપરાશના પાણી માટે શાળાને ફાલ્કન કંપની નાં સબમર્શીબલ- પંપ નું દાતાશ્રી તરફથી અનુદાન આપવામાં આવેલ હતું. જેની કીમત અંકે રૂપિયા એકવીસ હજાર પુરા છે. સાથોસાથ ગ્રામજનોના સહકાર થી તેનું ફિટિંગકામ પણ સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવેલ હતું
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.