શાળા કક્ષાએ સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અસ્મિતાબેન ઝણકાત દ્વારા તેમજ ભાષા શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા બાળકોને અભ્યાસક્રમ આધારિત આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત MPHW મયુરભાઈ ભૂત દ્વારા બાળકોને આરોગ્ય વિષયક સમાજ આપવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.