લોકશાહીનો મહાપર્વ લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના અવસર નિમિત્તે આપ આપના સગા-સંબંધી ,મિત્રો, આડોશી-પાડોશી સહિત વહેલા-વહેલા બુથ પર પધારી 100 ટકા મતદાન કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીના અવસરમાં અભિવૃધ્ધિ કરશોજી....
લોકશાહીના મહાપર્વની બેનર દ્વારા જન જાગૃતિ
BLO દ્વારા ચુનાવી પાઠશાળા નું આયોજન
સેલ્ફી પોઈન્ટ
મહિલા મતદાનમાં વધારા થાય તે માટે જન જાગૃતિ અર્થે મહિલા મહોલ્લા બેઠક "સહ પરિવાર મતદાન" નો સંદેશ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.