ધોરણ ૬
થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી
૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા
બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે
શાળાના બાળકો ને પ્રોજેકટ વર્ક કરાવ્યુ હતું
1. ધોરણ 7 યુનિટ 1 એક્ટિવિટી 7 (અંગ્રેજી)
2. ધોરણ 6 ક્રિયાપદ ની ઓળખ (સંસ્કૃત)
3. ધોરણ 8 ગુજરાત ના મુખ્યમંત્રી (અંગ્રેજી)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.