રાખડી સ્પર્ધા:-
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે વિવિધ
તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે તે પૈકી રક્ષાબંધન નાં પ્રવિત્ર તહેવારની ઉજવણી
કરવામાં આવી હતી. તેમજ આ નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગદર્શક શિક્ષક:- અઘેરા જસ્મીનાબેન:-
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.