29/06/2023

ધોરણ ૬ થી ૮ સા.વી. વિષય શિક્ષક પ્રવૃતિઓ

                                                               જ્ઞાનકુંજ વર્ગ  ધોરણ 8  પ્રવૃત્તિ વિષય -સામાજિક વિજ્ઞાન  એકમ -1 "ભારત માં યુરોપિયનો અને  અંગ્રેજી શાસન ની સ્થાપના" અંતર્ગત ભારત આવવાનો   નવો જળમાર્ગ તેમજ  યુરોપ નાં  વિવિધ  દેશો માંથી આવેલ યુરોપિયન દેશોની પ્રજા અને તેમના ભારત આવવાના ઉદ્દેશો અને તે બધી વિદેશી પ્રજા માંથી અંગ્રજો દ્વારા ભારત માં સતા સ્થાપવા માટેના થયેલ  પ્રયત્નો માટે અપનાવેલ કૂટનીતિ અને ભારત દેશ ના વહીવટી તંત્ર  નાં વિસ્તૃતી કરણ માટે થયેલ વહીવટી સુધારાઓ તેમજ ગવર્નર જનરલ ને બ્રિટિશ સંસદે આપેલ વિશેષાધિકારો દ્વારા થયેલ ફેરફારો ને  gshala માધ્યમ થી ચિત્રો, વિશ્વ નો નકશો,ચાર્ટ અને એનિમેશન વિડીયો નાં ઉપયોગ થી  વિદ્યાર્થીઓ ની સહભાગીદારિતા દ્વારા એકમ ની વિસ્તૃત સમજ આપવામાં આવી. વિષય શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટડિયા







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો