25/12/2022

એસ.એમ .સી સભ્યો સાથે SMDC TRAINING (તા:-૧૬.૧૨.૨૦૨૨) તેમજ શાળા બહારના બાળકોની સર્વે તાલીમ (તા:-૨૯.૧૨.૨૦૨૨)

                                                                         એસ.એમ .સી સભ્યો સાથે SMDC TRAINING નું આયોજન રાજય કક્ષાએ થી કરવામાં આવેલ હતું જે અંતર્ગત મોટી વાવડી પ્રા.શાળાનાં SMC સભ્યો સાથે આજ રોજ તા:-૧૬.૧૨.૨૦૨૨ નાં રોજ  તાલીમમાં ભાગીદારી નોધાવામાં આવી હતી.



                                                                                              એસ.એમ .સી સભ્યો સાથે તેમજ CRC CO. શૈલેષભાઈ બોરીચા સાથે શાળા કક્ષાએ શાળા બહારાના બાળકોની ઓનલાઈન ટેલી કોન્ફરન્સ માં ભાગીદારી અને ગામ કક્ષાએ ઉપરોકત સર્વેની કામગીરીનું આયોજન તા;-૨૪.૧૨.૨૦૨૨ 




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો