25/12/2022

તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨-૨૩ માં વિજેતા:-

                                                                   શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત નાં માર્ગદર્શન નીચે તૈયાર કરેલ કૃતિ લેઝર સેક્યુરીટી તાલુકા કક્ષાએ વિજેતા થયેલ છે અને  જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થયેલ છે. આ કૃતિ માં શિક્ષકશ્રી  સાથે બાળ વૈજ્ઞાનિક તરીકે નકુમ ધ્રુવ ધોરણ ૮ અને ભાલીયા ભોલો એ પોતાની પ્રતિભા બતાવી હતી. 






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો