25/12/2022

ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકેટીવિટી વિષય:- ભાષા

                                                                       ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી  દ્વારા STD. 1 & 2 Sub. English, Action song:- Early in the morning જેનું બાળકો શ્રવણ અને કથન કરે છે. ભાષા સજ્જતા અંતર્ગત પ્રવૃતિ કરાવવામાં આવી હતી. તેમજ ધો.૧ વિષય:- ગુજરાતી અક્ષર કાર્ડ ગોઠવીને વિવિધ શબ્દો બનાવે છે. ધો.૧ ચિત્રકામ કરે છે. 









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો