31/12/2022

ધોરણ ૬ થી ૮ સા.વી. અને હિન્દી વિષય શિક્ષણ પ્રવૃતિઓ

                                                           ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 7 વિષય - સામાજિક વિજ્ઞાન એકમ -13 આપતી વ્યવસ્થાપન  અંતર્ગત ગુજરાત નાં નકશા આધારિત ભૂકંપ નું જોખમ ધરાવતા જિલ્લાઓની  યાદી બનાવવા ની પ્રવૃતિ કરવામાં આવી. 




                                                           ધોરણ ૬ થી ૮ માં  હિન્દી વિષયમાં ધોરણ 8 વિષય -હિન્દી એકમ -3 મત બાટો ઇન્સાન કો....અધ્યયન નિષ્પત્તિ આધારિત આરોહ અવરોહ સાથે કાવ્યગાન ની પ્રવૃતિ કરવામાં આવી.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો