શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક કલસ્ટર ની બે શાળાઓ વચ્ચે ટવીનીંગ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે શ્રી મોટી વાવડી પ્રા.શાળા અને શ્રી સુપેડી કન્યા પ્રા.શાળાના બાળકોએ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને શાળાના બાળકો દ્વારા શાળા મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકત અંતર્ગત મુરલી મનોહર મંદિર - સુપેડી ની મુલાકાત પણ લેવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.