27/08/2022

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષણ (લર્નિંગ મટીરીયલ, QR CODE)

                                                                       ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય  પાઠ્ય પુસ્તક ની પ્રવૃતિ 2.2 અંતર્ગત વિદ્યાર્થી ઓ learning materiyal  ભારત ના નક્શા નો ઉપયોગ કરીને આદિમાનવ ના વસવાટ નાં સ્થળો ,પ્રાચીન ગામ,ગુફાઓ,આધુનિક શહેરો  નાં સ્થળો અને સ્થાન ગોતવાની પ્રવૃતિ કરવામાં આવી અને પાઠ્ય પુસ્તક માંથી diksha app માંથી Q.R . Code સ્કેન કરીને મુદ્દાની વિશેષ સમાજ કેવી રીતે મેળવવી તેની સમજ આપવામાં આવી

માર્ગદર્શક શિક્ષક શ્રી:- દિવ્યેશભાઈ કોટાડિયા)









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો