23/07/2022

જ્ઞાનકુંજ પ્રોજેકટ અને G-SHALA APP (વિષય:- સા.વી)

                                            જ્ઞાન કુંજ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ જેમ ઈન્ટરનેટ અને G-SHALA APP. નાં ઉપયોગ દ્વારા ધોરણ 6 નાં બાળકો સામાજિક વિજ્ઞાન એકમ 9.આપણું ઘર પૃથ્વી એકમ અંતર્ગત પૃથ્વી ની 3 D animation દ્રારા સમજ આપવામાં આવી તેમજ GPS  જે તે સ્થળ નાં અક્ષાશ અને રેખાંશ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી સમજાવી અને બાળકોને learning materiyal તરીકે પૃથ્વીના ગોળાનો અને નકશાનાં ઉપયોગથી જાતે ઉપયોગ કઠિન બિંદુઓ ની સમજ આપવામાં આવી (શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા વિષય:- સા.વી.)








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો