TWINING / PARTNERSHIP PROGRAM : -
સરકારશ્રી ના આદેશ અન્વયે TWINING / PARTNERSHIP PROGRAM અંતર્ગત શ્રી સુપેડી તાલુકા શાળાના શિક્ષકશ્રી તેમજ બાળકો એ શ્રી મોટી વાવડી પ્રા.શાળાની મુલાકાત લિધેલ હતી જે અંતર્ગત શ્રી મોટી વાવડી પ્રા.શાળા ના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો એ શાળાની તમામ કામગીરી થી આવેલ શિક્ષક મિત્રો અને બાળકોને વાકેફ કરાવ્યા હતા
























No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.